ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સ્વામી વિવેકાનંદ – વર્તમાન સમસ્યા અને સમાધાન

Abstract

ભારતના યુગપુરુષ સ્વામી વિવેકાનંદ વર્તમાન સમયની કેટલીક સમસ્યાઓ અને તેના સમાધાનની વાત કરી છે. સમસ્યા એટલે કે જેના થકી દેશને દેશના નાગરિકોને કોઈપણ અડચણ થતી હોય ક્યાંક ને ક્યાંક કોઈક અપૂરતું હોય તેવી આશંકા વ્યક્ત થતી હોય તેને દૂર કરવા માટે સ્વામી વિવેકાનંદે આવી સમસ્યાઓના સમાધાનની ખોજ કરવા માટે પ્રયાસો કર્યા છે આજની વર્તમાન સમસ્યાઓ જેવી કે શિક્ષણ પ્રથાની સમસ્યા વર્ણવ્યવસ્થાની સમસ્યા, સ્ત્રીઓની ઉન્નતીની સમસ્યા, આમ જનતાની સમસ્યા. આવી સમસ્યાઓ દેશ અને સમાજમાં કેન્સરના રોગ જેવું દૂષણ છે. આવી સમસ્યાઓને દૂર કરવા માટે તેના સામે યોગ્ય પગલાં લઈને તેનું સમાધાન કરીને તેને નાબૂદ કરવા માટે સ્વામી વિવેકાનંદે આગળ ચાલીને હિમાયત કરી છે. આમ જનતાને પણ સ્વામીજીના પગલે ચાલીને આવા દૂષણો સામે લડત આપીને તેનું સમાધાન કરવાના પ્રયાસ કરી તેનું નિરાકરણ લાવવું જોઈએ.

મુખ્ય શબ્દો : સ્વામી વિવેકાનંદ, વર્તમાન સમસ્યાઓ – શિક્ષણ, વર્ણવ્યવસ્થા, સ્ત્રીઓ, સમાધાન

Mallikaben G. Patel

Ph.D. Research Scholar in History
Hemchandracharya North Gujarat University, Patan
Email : dineshpatel6419@yahoo.com

DOI

Downloads

Leave a Reply