સૂફિ સંતઃ બાબા ઘોર

Abstract

સુફીઆંદોલન અને ભક્તિ આંદોલન એ ભારતના મહત્વના મધ્યકાલીન યુગના સુધારાવાદી આંદોલન હતા. આ મધ્યકાલીન સમયમાં હિન્દુ અને મુસ્લિમ સમાજમાં અનેક સંતો અને મહંતો થઈ ગયા. એમાં આ રિસર્ચ પેપરમાં આપણે આફ્રિકાથી ગુલામ તરીકે આવી અને સીદી સમાજના આદ્ય સંત શ્રી બાબા ગોર વિશે આપણે સમજાવવાનું છે. કેવી રીતે આ ગુલામમાંથી સંત સુધી ની યાત્રા ની સફળ ગાથા આ સંશોધન પત્રમાં રજૂ કરી છે. માત્ર સુફી સંત તરીકે નહીં પરંતુ  પોતે શરૂ કરેલ અકીક ઉદ્યોગ આમ તે સંતની સાથે એક ઉદ્યોગ પણ ચલાવતા હતા. અને આ અકીકના બનાવટો ભારત ઉપરાંત વિદેશમાં પણ નિકાસ થવા લાગી. અનેક આફ્રિકન કારીગરોને આ ઉદ્યોગ સાથે જોડી દીધા. આ સુફી સંતની દરગાહ રતનપુર ઝઘડિયા તાલુકો ભરૂચ જિલ્લામાં આવેલી છે જે બધા જ સીદીઓના આરાધ્યદેવ ગણવામાં આવે છે. અને આ દરગાહ હિન્દુઓ અને મુસ્લિમ ની આસ્થાનું પ્રતીક બનીને રહ્યું છે.

Key Words:

અકીક ઉદ્યોગ, સુફી આંદોલન, સિલસિલા (શાખા), હક (ઈશ્વર), ખલક (આત્મા), હબસી (સીદી).

કલસરીયા નિલેશ જાદવભાઈ

પીએચ.ડી. સ્કોલર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
Email : nileshart123@gmail.com

Downloads

DOI

Full Article

Covor Page

Notification & Index

Leave a Reply