ગઢ કાલરીથી ગઢ કામલુ (કંબોઈ)

Abstract

કાલરીગઢના સોલંકી શાસકો મૂળરાજના વંશજો હતા. કાલરીમાં લાંબા સમય સુધી શાસન કર્યા બાદ કાલરીના વજેરાજજી પાટણના મુસ્લિમ રાજા મહંમદ સાથે યુદ્ઘ થતાં તેમાં વિરગતિ પામેલ અને ત્યાંથીતેમના પત્નિ અનોપકુવરબા તેમના પિયર નિકળી ગયેલા રસ્તામાં જતા રાજ્ય માટે સારી જગ્યા જોઈ ત્યાં એક ગામ વસાવ્યું અને ધીમે ધીમે તેમને કામલું ગઢ બંધાવ્યો. આ ગઢમાં સોલંકી વંશના રાજાઓ ગાદીએ આવ્યા. તેમનો ઉલ્લેખ કરતા લેખો, તેમના વિસ્તારો, પોતાની આગવી ઓળખાણ દર્શાવતા પ્રદેશોના નામકરણ, ધાર્મિકજીવન, લોકોની તાદૃશ્ય જીવનશૈલી આ ઉપરાંત રાજાઓ સાથે થયેલા યુદ્ઘો તેમજ બનાસ નદીના કારણે કામલુ ગઢ નદીમાં નષ્ટ પામ્યો  અને નવા કંબોઈની સ્થાપના કરી ત્યાં સોલંકી વંશે ફરી પોતાની રાજ્ય સત્તા સંભાળી ત્યાં રાજ્ય કર્યું. આવા ઈતિહાસ લેખનો માંથી ઈતિહાસમાં રહી ગયેલી ક્ષતિઓ પૂર્ણ થાય છે.

KEYWORDS : સોલંકીવંશ, પ્રદેશ નામકરણ, કાલરીગઢ, બનાસનદી  કાંઠો, કંબોઈ નગર

Mallikaben G. Patel

Ph.D. Research Scholar in HistoryM
H.N.G.Uni., Patan

DOI

Downloads

Leave a Reply