ગુજરાતની સલ્તનત કાલીન ટંકશાળો

Abstract

ભારતીય ઈતિહાસને જાણવાની સાધનસામગ્રીમાં સિક્કાઓનું મહત્વ ધણું છે. સિક્કાઓ ઉપરથી તાત્કાલિક રાજાઓની વંશવાળીઓ, ભાષા, લિપિ, ધર્મ, રાજાના બિરદો અને કાલગણનાની માહિતી મળે છે.

ભારતીય સિક્કાશાસ્ત્રનો ઇતિહાસ વિવિધતાઓથી ભરેલો છે. સિક્કાઓ પાડવા માટેની ટંકશાળો પણ ઇતિહાસમાં ધણુ મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતના વિવિધ સિક્કાઓ કઈ ટંકશાળમાં બનતા હતા. તે ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસીઓ માટે એક રસપ્રદ વિષય છે. આ શોધપત્રમાં ગુજરાતની સલ્તનત કાલીન ટંકશાળો વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે.

ગુજરાતની સલ્તનત કાલીન ટંકશાળાનો ઇતિહાસ માત્ર ભારતમાં જ નહીં પણ ગુજરાતનાં ઇતિહાસમાં મહત્વનુ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં સલ્તનત કાલ દરમિયાન અમદાવાદ, હિંમતનગર, જુનાગઢ, ચાંપાનેર, દીવ, વડોદરા વગેરે સ્થળોએ ટંકશાળ આવેલી હતી. અને આ ટંકશાળોમાં જે સુલતાનોએ સિક્કાઓ પડાવ્યા તેની માહિતી અ શોધપત્રમાં આપલે છે.  

Key Words:

ટંકશાળ, ખલજીવંશ, તુઘલુકવંશ, અહમદનગર (હિંમતનગર), મુસ્તુફાબાદ (જૂનાગઢ)

ડો. ભૂમિકા બી. વસાવા

અનુસ્નાતક ઇતિહાસ વિભાગ;
સરદાર પટેલ યુનિવર્સિટિ, વલ્લભ વિદ્યાનગર
Email : bhumibhumi6311@gmail.com

Downloads

DOI

Full Article

Covor Page

Notification & Index

Leave a Reply