Abstract
પ્રાચીન સમયમાં જ્યારે ઉત્તર ગુજરાતનો પ્રદેશ આર્નત નામે ઓળખાતો હતો ત્યારે વડનગર એ આનંતપુર નામે પ્રસિદ્ધ હતું. વડનગરનો ઇતિહાસ એ ખૂબ જ પ્રાચીન છે. આ વડનગર એ એના શિલ્પો સ્થાપત્ય સ્મૃતિને લીધે સમગ્ર ગુજરાતમાં એક ઐતિહાસિક નગરી તરીકે ખ્યાતિ પામ્યું છે. તેની ભવ્યતા એ વર્તમાનમાં પણ વડનગરમાં આવેલા સ્થાપત્યો પરથી જોવા મળે છે. આ સ્થાપત્યોમાં તોરણો, કોર્ટ, દરવાજાઓ, મંદિરો, તળાવો વગેરે જોવા જેવા છે. જેની વિસ્તૃત માહિતી અહીંયા રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે.
Key Words:
વડનગર, ઐતિહાસિક નગરી, સ્થાપત્ય
ગોહેલ પારસકુમાર હીરાલાલ
પીએચ.ડી.સ્કોલર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
Email malvia.rocky64@gmail.com