ભારતની સ્વતંત્રતાના મહાનાયક – સુભાષચંદ્ર બોઝ
Abstract સુભાષચંદ્ર બોઝ જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે,તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ,અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિંદ ફોજની રચના…
0 Comments
September 27, 2021