કચ્છના પ્રાચીન શૈવ મંદિર

Abstract

પ્રવાસ એ માનવ જીવન નું અભિન્ન અંગ છે લોકો પોતાની પસંદગીની જગ્યા એ પ્રવાસ નું આયોજન કરે છે. આજે દેશ અને દુનિયા ના ઘણા પ્રાચીન એતિહાસિક કે અર્વાચીન સ્થાને પ્રવાસન ધામ તરીકે વિકાસ પામી રહ્યા છે. જેમાં કચ્છ જીલ્લો પણ પ્રવાસન ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવી રહ્યો છે. કરછ પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રાચીન તથા ઐતિહાસિક સ્થળો આવેલા છે. જે આજના સમય માં પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યો છે. કરછ પુરાતત્વીય વિભાગ માં પણ સંશાધકો માટે પ્રથમ પસંદગી બન્યો છે. કરછ ના કેટલાક વિસ્તારમાં પ્રાચીન કલાત્મક, કોતરણીવાળા, પથ્થરની મદદથી બનાવેલા અદ્ભુત શૈવ મંદિરો આવેલા છે. આ શૈવ મંદિરો તેના બાંધકામ તથા ભવ્યતાના કારણે અજ પણ પ્રવાસીઓ માં આકર્ષક નું કેન્દ્ર બની રહ્યો છે.

Key Words:

કચ્છ, શૈવ મંદિર, શૈવ ધર્મ, કચ્છના શૈવ મંદિર

CHAUHAN VIPULKUMAR BHIKHABHAI

Ph D. Research Scholar, Gujarat Vidyapith-Ahmedabad

DOI

Downloads

Leave a Reply