ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરીકે લોકમેળાઓ અને લોકો ઉત્સવો

Abstract ગુજરાતની ધરતીને કુદરતે છુટે હાથે સૌદર્ય બક્ષ્યું છે. પૂર્વમાં સહાદ્રી અને સાતપુડાના પર્વતોની હારમાળા,પશ્ચીમમાં કચ્છનું રણ,ઉત્તરે ગીરીરાજ આબુની ડુંગરમાળા અને દક્ષીણે દમણગંગાનું નૈસર્ગીક સૌદર્ય ઘરાવતા ગુજરાતનાં  ગૌરવવંતા લોકજીવનના વિસ્તારપટ…

0 Comments