દસાડા(પાટડી) તાલુકાના ધાર્મિક સ્થળો – એક અધ્યયન

Abstract માનવ સંસ્કૃતિ ના વિકાસ અને ધાર્મિક-સામાજિક ચેતના વિકાસ ને ઉજાગર કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. ઈતિહાસમાં દ્રષ્ટિ કરતાં એક વાત તો બહુ સ્પષ્ટ થાય છે કે પ્રાચીન સમયથી વર્તમાનકાળ દરમ્યાન…

0 Comments

ફૂલછાબનું પત્રકારત્વ સૌરાષ્ટ્રની લડતોમાં

Abstract ફૂલછાબ દૈનિક એ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોતાના પત્રકારત્વન કાર્યનાં લીધે આઝાદી પૂર્વે અંગ્રેજો અને શાસકોની ક્રૂર નીતિ અને વ્યવસ્થાને લોકો સમક્ષ રજુ કર્યા હતા. જેના લીધે નેતાઓ…

0 Comments

અમદાવાદના મજૂર આંદોલનો : એક ઐતિહાસિક અભ્યાસ

Abstract આધુનિક અમદાવાદ શહેર ભારતનાં માંચેસ્ટર તરીકે ઓળખાયું છે. અમદાવાદના મિલમજૂરોને યાદ કરીએ એટલે સમગ્ર મિલઉદ્યોગ નું ચલચિત્ર આગળથી પસાર થવા માંડે છે. મિલ ઉદ્યોગના વિકાસ થી નવીન વર્ગો અને…

0 Comments