ઉત્તર ગુજરાતના ઇતિહાસ જાણવાના સાધનો તરીકે લોકગીતોનું મહત્વ
Abstract ઇતિહાસ એ ભૂતકાળનાં માનવજીવન અને માનવીની પ્રવૃત્તિઓની આધારભૂત માહિતી આપે છે. ઇતિહાસ જાણવાના સાધનો વ્યાપક અને વિવિધ પ્રકારનાં છે. અવશેષો, નમૂનાઓ, અહેવાલો, દસ્તાવેજો, વિવિધ ગ્રંથો અને અલિખિત સાધનો કે…
0 Comments
April 13, 2022