વિનોબા વિચાર અને વ્યવહાર

ડૉ. પારસ એચ. ગોહેલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ Email : malavia.rockey64@gmail.com

ટૂંકસાર

ભારતીય સ્વાધીનતા સંગ્રામનો ઇતિહાસ ખૂબ જ જુસ્સા ભરેલો અને રોમાંચક છે. આ જ સમયગાળા દરમિયાન ભારત જ્યારે અંગ્રેજોની ગુલામીમાં સબડતું હતું ત્યારે ભારતીયોની પ્રતિભા મહોરી ઊઠી હતી. આ સમયે એવા અનેક દેશ નેતાઓ, સુધારકો, સેવકો તત્વચિંતકો થઈ ગયા. કે જેમણે પોતાનું સમગ્ર જીવન દેશસેવા અર્થે અર્પણ કર્યું હતું.  જેમાંના એક શ્રી દેશનેતા  વિનોબા ભાવે. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રીય દેશપ્રેમ અને સમાજ સેવા અર્થે અર્પણ કરી દીધું હતું. તેમણે સમાજના ઉત્કર્ષ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેવા કે અશૃશ્યતા અંગે, ગ્રામ સેવા મંડળ અંગે, સર્વોદય સમાજની સ્થાપના, સ્ત્રી શક્તિને જાગૃત કરવા બાબત. વગેરે ઉપરોકત વિનોબાભાવેના વિચારો અને વ્યવહારોની વિસ્તૃત માહિતી નીચે મુજબ આપેલ છે.

ચાવીરૂપ શબ્દો : વિનોબા, વિચાર, વ્યવહાર, સમાજ સુધારા અને દેશ પ્રેમ.

Ansh – Journal Of History

Volume 5, Issue 1, Jan. – March 2023
ISSN (Online) : 2582 -046X,
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com