અમદાવાદ નો અતુલ્ય વારસો: સીદી સઇદની જાળી

કલસરિયા નિલેશ જાદવભાઈ; રીસર્ચ સ્કોલર, સમાજવિધા ભવન – ઈતિહાસ વિભાગ, ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ

Abstract :

ભારતના ઇતિહાસમાં એક નજર કરીએ તો અનેક વિદેશની પ્રજાઓ આવી અને પોતાનું આગવું યોગદાન આપ્યું છે. તેમાં મધ્યકાળ માં અમદાવાદમાં અને ગુજરાતમાં અનેક સ્થાપત્યો નું નિર્માણ થયું જેમાં સૌથી મહત્વનું સ્થાપત્ય સીદી સઈદની જાળી છે. તેમાંના એક આફ્રિકન ગુલામ સીદીસઈદ દ્વારા નિર્માણ પામેલી અમદાવાદની સીદીસૈયદની જાળી જે જગવિખ્યાત છે. તે ગુલામ હોવા છતાં રાજાના વફાદાર વ્યક્તિ તરીકે સ્થાન પામ્યા હતા. સીદી સઈદની જાળી અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલી છે. જેમાં પથ્થરના ચોસલાઓની એકઠા કરી ખજુરી ની આકૃતિ કોતરવા માં આવેલી છે. આ જાળીની મુલાકાત અનેક વિદેશી મુસાફરોએ પણ લીધી છે અને તેના ખૂબ જ વખાણ કર્યા છે.

Keywordsગુલામ, મધ્યકાળ, સીદી(આફ્રિકન, હબસી), રસાલાઆઈ.આઈ.એમ. અમદાવાદ, પુરાતત્વ વિભાગ.  

DOI

Vol. 04, Issue 04, October to December – 2022
ISSN (Online) : 2582 -046X, “Ansh – Journal Of History”
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com