રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં યોગદાન ગોપાળદાસ અંબાઇદાસ દેસાઈ

ડૉ. કોમલ એન. આહિર; ઈતિહાસ વિભાગ,શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, પાટણ

Abstract :

દેશની આઝાદી માટે લડવા દેશના ખૂણે ખૂણેથી ક્રાંતિકારીઓ, ક્રાંતિવીરો આગળ આવ્યા હતા. પરંતુ માત્ર આપણે પ્રખ્યાત ક્રાંતિવીરો જેમ કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ગાંધીજી, સરદાર વલ્લભાઈ પટેલ વગેરે જેવા આગળીના વેઢે ગણાય તેવા ક્રાંતિકારી ને જ જાણીએ છીએ પરંતુ આ ભારતમાના સપૂતો સિવાય હજારોની સંખ્યામાં ભારતના આવા ન જાણીતા હિરાઓ જે સમયની સાથે સાથે ઓસરાતા ગયા છે. તેને આપણે ફરી યાદ કરી ઈતિહાસમાં આગવી ઓળખ અપાવવાનું કાર્ય કરીએ ત્યારે જ આઝાદી ના વીરોને ખરી શ્રદ્ધાંજલી ભાવાંજલી મળશે.

Keywords:  સાર્વત્રીકરણ, અશ્પૃશ્યતા, વિઘોટી, સાક્ષરતા, પરિષદ, અત્યંજ, સત્યાગ્રહ

DOI

Vol. 04, Issue 04, October to December – 2022
ISSN (Online) : 2582 -046X, “Ansh – Journal Of History”
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com