મધ્યકાલીન ગુજરાતી મુસ્લિમ સમાજમાં શિક્ષણ : ઐતિહાસિક પરિપેક્ષ્યમાં

  • અલકાબેન રમણીકલાલ રાઠોડ, પીએચ.ડી. ઈતિહાસ વિભાગ, ગૂજરાત વિધ્યાપીઠ, અમદાવાદ Email : alka.makwana.2009@gmail.com

ABSTRACT  :

પ્રાચીન સમયથી સામયિકો અને વર્તમાનપત્ર નું ઘણું મહત્વ રહેલું છે. ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન ઝડપથી વિવિધ સંદેશાઓ, પ્રવચનો અને પ્રેરણાદાયી લેખો લોકો સુધી પહોંચાડવા નવજીવનસામયિક નો બહુમૂલ્ય ફાળો રહેલો છે. નવજીવનના માધ્યમથી લોકોમાં સ્વરાજ મેળવવાની ઝંખના તીવ્ર બનવા લાગી. લોકોમાં નવા પ્રાણ અને નવીચેતના નો સંચાર થયો.નવજીવનના પ્રેરણાદાયી લખાણ દ્વારા લોકોમાં સ્વરાજ મેળવવાનો આત્મવિશ્વાસ વધતો ગયો. અસહકાર આંદોલન, બોરસદ સત્યાગ્રહબારડોલી સત્યાગ્રહ અને સવિનય કાનૂનભંગની ચળવળને નવી જ દિશા આપવાનો અને વેગવંતી બનાવવાનો શ્રેેય નવજીવનને જાય છે. નવજીવનના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવી તેમજ સ્વદેશી ધર્મ માટે લોકો પ્રેરિત થયા નવજીવન દ્વારા લોકોને આંદોલન વિશે સતત માર્ગદર્શન અને દોરવણી મળતા રહ્યા. સ્વતંત્રતા આંદોલનના સમયમાં નવજીવનમાં જે તે સમયની જરૂરિયાત મુજબનું લખાણ લખવામાં આવતુ હતુ. તે લોકોને ખૂબ ઉપયોગી બનતું.

 Key words: નવજીવન, સ્વતંત્રતા આંદોલન ,સ્વરાજ

Ansh – Journal Of History

Volume 5, Issue 1, Jan. – March 2023
ISSN (Online) : 2582 -046X,
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com