શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ (૧૮૯૧-૧૯૫૪)
શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ (૧૮૯૧-૧૯૫૪)
GAMARA MANISH JADAVBHAI, M.A., M.Ed., M.Phil, Ph.D., Research Scholar, GUJARAT UNIVERSITY, AHMEDABAD
ABSTRACT :
જ્યારે કોઈપણ આંદોલન ચળવળ કે પ્રવૃત્તિમાંથી નેતૃત્વ પેદા થતું હોય છે અથવા તો આંદોલન કે પ્રવૃત્તિ પહેલા પેદા થયેલી નેતાગીરી વધુ મજબુત થતી હોય છે. ભારતીય સ્વતંત્રસંગ્રામ એ ભારત ઉપરાંત વિશ્વ ઇતિહાસની વિરાટ ઘટના હતી. તેના ભાગરૂપે મોટા આંદોલનો ઉપરાંત પ્રાદેશિક કક્ષાના આંદોલનો પણ થયા હતા. જેનાથી સ્થાનિક કક્ષાએ અનેક નેતાઓ પેદા થયા હતા. ૧૯૩૦માં થયેલો ધોલેરા સત્યાગ્રહ ગુજરાતના ઇતિહાસનો મહત્વનો સત્યાગ્રહ હતો. તેમાં સત્યાગ્રહની આયોજન, તેની પ્રવૃત્તિઓ, કાર્યકર્તાઓને તૈયાર કરવા અને સત્યાગ્રહ માટે મક્કમ રાખવા વગેરે મહત્વની પ્રવૃત્તિ હતી.
Key words: અમૃતલાલ દલપતભાઈ શેઠ, આંદોલન, નેતૃત્વ, સૌરાષ્ટ્રના સિંહ
Ansh – Journal Of History
Volume 5, Issue 1, Jan. – March 2023
ISSN (Online) : 2582 -046X,
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com