૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામમાં બુંદેલખંડની વિરાગંના ઝલકારીબાઈ
૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામમાં બુંદેલખંડની વિરાગંના ઝલકારીબાઈ
ગાયત્રીબેન બી. ગોહેલ; રિસર્ચ સ્કૉલર, નેટ & જી-સેટ, ઇતિહાસ ભવન – મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર
Abstract :
ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ એ અભૂતપૂર્વ ઇતિહાસ છે. ઈ.સ.૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લઈને ૧૯૪૭ માં આઝાદી સુધીના ભૂતકાળમાં ભારતના મહાન વીરો અને વીરાંગનાઓ એ પોતાનું બલિદાન આપ્યું છે. પરંતુ ઇતિહાસના પાનાંઓ ખોલીયે તો ખ્યાલ આવે કે, જેનુ ખરેખર સ્વાતંત્ર્ય સંગ્રામમા સારુ એવુ યોગદાન રહેલુ છે એનુ નામ સુધ્ધા પણ જોવા મળતુ નથી. રાની લક્ષ્મીબાઈની પડછાય બનીને રહેલી ઝલકારીબાઇને આપડે આજે ઓળખતા પણ નથી. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમા અંગ્રેજ સેના સામે ખુબ જ સુજબુજ, સ્વામીભકિત તેમજ રાષ્ટ્રભકિતનો પરિચય આપ્યો હતો.
Keywords: સ્વતંત્રતા સંગ્રામ, બુંદેલખંડની વિરાગંના, ઝલકારીબાઈ
Vol. 04, Issue 04, October to December – 2022
ISSN (Online) : 2582 -046X, “Ansh – Journal Of History”
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com