વાવ તાલુકાના પ્રાચીન મંદિરોમાં ઉજાગર થતો ઈતિહાસ

  • Dr. Pratapsinh Ranaji Venziya; Assistant Professor Of History – Shri Anand Arts College, Eta     Email : prince24193@gmail.com     Con. No. +91 73830 81979

ABSTRACT  :

સાંસ્કૃતિક વારસાથી ભરપૂર એવા ભારત દેશના ખૂણે ખૂણે મંદિર સ્થાપત્યનો ખજાનો જોવા મળે છે. વાવ તાલુકો એ ભારત-પાકિસ્તાન સરહદે આવેલો તાલુકો છે. રજવાડા સમયના ઇતિહાસથી જોડાયેલ આ તાલુકામાં પ્રાચીન મંદિરો આવેલા છે. જે અત્યંત રમણીય, મનમોહક અને ઐતિહાસિક તથ્યો સાથે જોડાયેલા છે.

વધુમાં કપિલેશ્વર મહાદેવ મંદિરની કોતરણી પાટણની રાણકી વાવ સમાન જોવા મળે છે. તો ઢીમા માં મૂછાળો શામળિયો, મૂળેશ્વર મહાદેવ મંદિરને વાવમાં આદ્યશક્તિ માં હિંગળાજ મંદિર વગેરે મંદિરો ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી બનતા જોવા મળે છે.

Key words: સ્થાપત્ય કળા, પ્રાચીન મંદિર, કમલેશ્વર મહાદેવ મંદિર, વાવ તાલુકાના મંદિર

Ansh – Journal Of History

Volume 5, Issue 1, Jan. – March 2023
ISSN (Online) : 2582 -046X,
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com