સ્વતંત્રતા આંદોલન અને ‘નવજીવન’ સામયિક
સ્વતંત્રતા આંદોલન અને 'નવજીવન' સામયિક
ડૉ. બુરહાના મલેક, ઈતિહાસ વિભાગ – સંશોધક Email : burhanamalek01@gmail.com
ABSTRACT :
પ્રાચીન ભારતીય શિક્ષણથી શરુ કરી વર્તમાન આધુનિક શિક્ષણ પ્રણાલી સુધી ભારતના શિક્ષણના ઇતિહાસમાં સતત નવા આયામ ઉમેરાતા રહ્યા છે. ભારતના દરેક સમુદાયને પોતાનો આગવો શૈક્ષણિક ઈતિહાસ છે.ગુજરાતના સૌથી મોટા લઘુમતી સમુદાય એવા મુસ્લિમ સમાજને પણ પોતાનો શૈક્ષણિક ઈતિહાસ છે.પ્રસ્તુત પેપરમાં મધ્યકાલીન ગુજરાતના મુસ્લિમ સમાજમાં શિક્ષણની ચર્ચા કરી છે.જેમાં શરૂઆતમાં પ્રસ્તાવનામાં ઇસ્લામ ધર્મમાં શિક્ષણનું મહત્વ જણાવી આગળ મુસ્લિમો ના ગુજરાતમાં આગમન પર માહિતી આપી છે.ત્યારબાદ આગળ મધ્યકાલીન ગુજરાતની શૈક્ષણિક સંસ્થા મદ્રેસા , મખ્ત્બ, પુસ્તકાલયો વગેરે વિશે જણાવી શિક્ષણના ઈતિહાસ જણાવ્યું છે.
Key words: મધ્યકાલીન ગુજરાત, શિક્ષણ નો ઈતિહાસ, મુસ્લિમ સમાજ, મદ્રેસા
Ansh – Journal Of History
Volume 5, Issue 1, Jan. – March 2023
ISSN (Online) : 2582 -046X,
A Peer Reviewed International Refereed Online Journal Of History Subject
Email : ichrcindia@gmail.com